વ્યારા અનુસૂચિત જાતિ એકતા મંચ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા ખાતે અનુસૂચિત જાતિ એકતા મંચ તાપી આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન...
