Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી હેઠળ “ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હબ તાપી”નો પદ્મશ્રી રમિલાબેન ગામીતના હસ્તે શુભારંભ

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.૨૧ ભારત સરકારના મહિલા અને બાળ મંત્રાલય દ્વારા ગ્રામ્ય મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે મિશન શક્તિ...

તાપી જિલ્લા “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક અધિક નિવાસી કલેકટર આર.જે.વલવીના અધ્યક્ષસ્થાને યોજાઇ

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.૨૧તાપી જિલ્લાની “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક અધિક નિવાસી કલેકટર આર.જે.વલવીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે...

મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ, તાપી જિલ્લો : આગામી તા.23/04/2023 આખરી સ્પેશીયલ કેમ્પેન દિવસ

મતદાર નોંધણી સંબંધિત તમામ કામગીરી પૂર્ણ કરાવવા જિલ્લા ચૂંટણી તંત્ર, તાપી દ્વારા જાહેર અપીલ ........... માહિતી બ્યુરો તાપી, તા.21: ભારતના...

જિલ્લા બાળ સુરક્ષા કચેરી-તાપી દ્વારા પાથરડા ખાતે આદિમ જુથની બહેનો સાથે અવેરનેશ પ્રોગ્રામ યોજાયો

જિલ્લા બાળ સુરક્ષા કચેરી-તાપી દ્વારા તાપી જિલ્લામાં બાળ લગ્ન-એક સામાજિક દુષણને અટકાવવાના સરાહનિય પ્રયાસો માહિતી બ્યુરો તાપી, તા.21: તાપી જિલ્લાના...

સોનગઢ નગરપાલિકામાં પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ સુરત ડી. ડી. કાપડીયા (IAS)ની મુલાકાત

તાપી જિલ્લાના પૂર્વ જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા અને પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ સુરત તરીકેનો ચાર્જ સંભાડ્યા બાદ સોનગઢ નગરપાલિકાની મુલાકાતે ................

તાપી જિલ્લાના પેન્શનરોની હયાતીની ખરાઇ કરાવવા અંગે પેન્શનરો જોગ

માહિતી બ્યુરો તાપી તા.૨૧ તાપી જિલ્લાના તમામ પેન્શનરોને ,ચાલુ વર્ષે હયાતીની ખરાઇ માટે જિલ્લા તિજોરી કચેરી તાપી દ્વારા હયાતી અને...

સરકારી લાભ લેવામાં મુશ્કેલી અનુભવાતા આમોનિયા ગામના ત્રણ અપંગ બાળકોના આધારકાર્ડ ભારે જહેમત બાદ બનાવાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાજેતરમાં ડોલવણ તાલુકાના છેવાડાના આમોનિયા ગામના ત્રણ અપંગ બાળકોના આધારકાર્ડ ન હોવાને કારણે સરકારી લાભ લેવામાં...

૧૦ વર્ષિય ફૈઝાન ખલીફાએ સતત ૪ દિવસ રોઝા રાખી ખુદાની બંદગી કરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દેશભરમાં પવિત્ર રમજાન માસની ખુદાની બંદગી કરવા સાથે રોઝા રાખી ઉજવણી કરવામાં આવી રહી છે. રમજાનમાં બાળકોથી...

ગરમાળા અને જરુલનાં વૃક્ષો ઉપર રંગ બે રંગી ફૂલો ખીલતા રમણીય બન્યું તાપી જિલ્લા સેવાસદન

ગરમાળાના ફૂલ ખીલતા જિલ્લા સેવાસદનનું ગાર્ડન બન્યું ગોલ્ડન ............... ગરમાળો રે ગરમાળો, સોનલ વર્ણો ગરમાળો! રૂડો રૂપાળો ગરમાળો! ગુણોથી ભરેલો...

તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને ચોમાસુ-૨૦૨૩ની પૂર્વ તૈયારીની ભાગરૂપે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

માહિતી બ્યુરો તાપી, તા.૨૦: ચોમાસુ-૨૦૨૩ની પૂર્વ તૈયારીની ભાગરૂપે આજરોજ તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે...

Other