હુન્ડાઇ સેન્ટ્રો કારમાં દારૂની હેરાફેરી કરતા 1.77 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા...
