ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓએ આધાર-મોબાઇલ નંબર દિન-૦૭ માં અપડેટ કરાવી લેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તાપી ની અપીલ*
તાપી જિલ્લાના લાભાર્થીઓએ પોતાના તાલુકાની મામલતદારશ્રીની કચેરી ખાતે દિન-૭ માં આધાર- મોબાઈલ નંબર અપડેટ કરાવી લેવાના રહેશે ----------- માહિતી બ્યુરો,તાપી...
