Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

વાલોડ : ભારે વરસાદને કારણે કહેર રેલ્વે અંડર પાસ રસ્તામાં પાણી ભરાયા : અવર જવર બંધ

(માહિતી બ્યુરો): વ્યારા-તાપી 29: તાપી જિલ્લામા વાલોડ તાલુકામાં ભારે વરસાદને કારણે કહેર રેલ્વે અંડર પાસ રસ્તામાં પાણી :  ભરાય જવાના...

દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાના પગલે તાપી જિલ્લા તંત્ર એક્શન મોડમાં

તાપી જિલ્લામાં કુલ-30 જેટલા કોઝ વે ઓવર ટોપ થતા જિલ્લા તંત્ર દ્વારા ત્વરીત પગલા લઇ રસ્તા ઉપરથી પાણી ઉતરતા તુરંત...

વ્યારા પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી : ઠેર ઠેર પાણીનો ભરાવો : લોકો ત્રસ્ત!

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીમા નકરી વેઠ ઊતારી હોવાથી નગરમા ઠેર ઠેર પાણીનો ભરાવો થતાં...

ઓલપાડ તાલુકાની રાજનગર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત રાજનગર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો....

વ્યારા પાનવાડી ખાતે ખોડીયાર માતા મંદિર પરિસરમાં વરસાદી પાણીનો ભરાવો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના પાનવાડી ગામે આવેલ ખોડીયાર માતા મંદિર ખાતે પાણીનો ભરાવો થવા પામ્યો છે. ગ્રામ પંચાયતની...

દેગામાં ટીચકપુરા રસ્તા અંગે ડાયવર્ઝન : વાલોડ ખાતે મીંઢોળા નદી પર બ્રીજનું કામ ચાલતુ હોવાથી ડાયવર્ઝન અંગેનું જાહેરનામું

ઢોળા રીવર પરના હયાત કોઝવેના સ્થાને હાઈ લેવલ માઈનોર બ્રિજ બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે, અને વાહન વ્યવહાર ની સગવડ...

તાપી જિલ્લાની વિવિધ વિભાગોની સાફલ્યગાથાને મળ્યું રાજ્ય સ્તરીય વિશેષ અંકોમાં સ્થાન

(માહિતી બ્યુરો): તાપી: તા-૨૮: ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરતા ગુજરાત પાક્ષિક, અને રોજગાર સમાચાર સાપ્તાહિક સહિત સમયાંતરે પ્રકિરણ....

શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો માટે ગૌરવ સેનાની ભવન, સરથાણા, સુરત ખાતે નવનિર્મિત હોસ્ટેલમાં પ્રવેશ લેવા જોગ

માહિતી બ્યુરો,તાપી તા.૨૭ શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો કે જેઓ સુરત ખાતે આવેલ શૈક્ષણીક સંસ્થાઓમાં ધોરણ ૮...

તાપી જિલ્લા જાહેર જનતા જોગ : તમામ નાગરિકોએ પોતના વાહનોનાં દસ્તાવેજો અદ્યતન રાખવા તેમજ ભૌતિક કે વર્ચ્યુઅલ પોતાની પાસે રાખવા

માહિતી બ્યુરો,તાપી તા.૨૬ તાપી જિલ્લાના તમામ નાગરિકોએ તેમના વાહનોનાં દસ્તાવેજો અદ્યતન રાખવા તેમજ ભૌતિક કે વર્ચ્યુઅલ પોતાની પાસે રાખવા સહાયક...

તાપી જિલ્લા બાગાયતી ખેડુતો જોગ : “સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ” યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

તાપી જિલ્લાના બાગાયત ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર તા.૧૯ જુલાઈ સુધીમાં અરજી કરી શકશે ............. માહિતી બ્યુરો,તાપી તા.૨૭ તાપી જિલ્લાના બાગાયતદાર...

Other