Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ઓલપાડની કીમ પ્રાથમિક શાળાનાં શિક્ષિકા સુધાબેન પટેલનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષિકા શ્રીમતી...

જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતિ સમિતિ ની બેઠક યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૩ તાપી જિલ્લાની “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડો. વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને યોજાઇ...

વ્યારા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.૦૩: તાપી જિલ્લામાં લોકસભા સામાન્ય ચુંટણી આગામી ૦૭ મે ૨૦૨૪ ના રોજ યોજાનાર છે. જેમાં...

ઉચ્છલ તાલુકાના 156 નારણપુર-5 ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને મહિલા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ વધે તે માટે કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩ આગામી ગુજરાત લોકસભા સામાન્ય ચૂટણી-૨૦૨૪ને ધ્યાનમાં રાખી તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન...

સ્ત્રી સશક્તિકરણ કપમાં મોરટુંડા પ્રા. શાળાનાં શિક્ષિકા તન્વી પટેલને બેસ્ટ બેટ્સવુમન ખિતાબ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઓલપાડ તાલુકાનાં માસમા ગામ સ્થિત HNV...

ડાંગ જિલ્લામાં આવેલ વઘઈ દુધ ડેરી ચિલીંગ સેન્ટર પર ગેરરીતિના આક્ષેપો થયા

કુકડનખી મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક મંડળી નાં સભાસદદ્વારા અગિયાર માસમાં 6000 લિટર દુધ ખરાબ આવતા ચિલીંગસેન્ટ પર હોબાળો કર્યો (અર્જુન...

ઓલપાડની કીમ પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કીમ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો...

ચૂંટણી ખર્ચની દેખરેખ માટે નોડલ એક્ષપેન્ડીચર અને જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને વ્યારા ખાતે બીજી તાલીમ યોજાઈ

ચૂંટણી ખર્ચની તાલીમ દરમિયાન કાયદાકિય સમજ આપી ખર્ચ સબંધી તમામ ટીમો સુસજ્જ કરાઈ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૦૨- લોકસભા સામાન્ય ચૂંટણીઃ૨૦૨૪...

તાપી જિલ્લાના નિઝર તાલુકાના કોઠલી ખાતે ગેરકાયદેસર ધમધમતી રેતીની લીઝ સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડે છે !!

(મુકેશ પાડવી દ્વારા, વેલદા-નિઝર) : તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગોરાસા ગામની સીમમાં ભાવેશ પટેલની લીઝ મંજુર કરવામાં આવેલ છે. પરંતુ...

રોટરી ક્લબ સુરત તરફથી ઓલપાડની સરસ પ્રાથમિક શાળાને દાન સ્વરૂપે બેન્ચિસ તથા રમતનાં સાધનો મળ્યા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નિવૃત્તિનાં અંતિમ દિવસ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને શાળાની તન, મન અને ધનથી શક્ય તેટલી ઉમદા સેવા...

Other