ડોલવણ પો.સ્ટે.માં નોંધાયેલ ખુનના અનડીટેક્ટ ગુન્હાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, એસ.ઓ.જી. તાપી તથા ડોલવણ પોલીસ સ્ટેશન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી રાહુલ પટેલ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારાએ ડોલવણ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૧૦૩(૧) મુજબનો...
