SRP કેમ્પ વાવનાં સહયોગથી મદની રેસિડેન્સી કઠોર ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આજરોજ કઠોર ખાતે આવેલ મદની રેસિડેન્સીમાં SRP કેમ્પ વાવ, કામરેજનાં જવાનો દ્વારા Dysp શૈલેષ આચાર્યનાં માર્ગદર્શનમાં...
