ઉચ્છલમાં રાત્રી દરમ્યાન ઘરમાં ઘુસી ધાડ પાડી નાસી જનાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને ગુનામાં વપરાયેલ વાહન સાથે પકડી પાડી ધાડનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ, સાયબર ક્રાઇમ પો.સ્ટે., એસ.ઓ.જી. તાપીની ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૨૩/૦૭/૨૦૨૫ ના કલાક-૦૦/૩૦ થી કલાક-૦૧/૨૦ વાગ્યા દરમ્યાન ભડભુંજા ગામ ગાંધીનગર ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી ખાતેથી ઘરના...
