Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી જિલ્લાની જામખડી 108 ટીમે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ ડિલિવરી કરાવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ ના દનમવલી ગામ થી સગર્ભાને ડિલિવરી માટે જમખાડી 108 ની ટીમ વ્યારા તરફ લઈને આવી...

કન્યાશાળા બ્રાન્ચ નંબર -૧ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તત્વચિંતક, વિદ્વાન શિક્ષક, પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મદિન નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત કન્યા...

ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં બાળકો ઉમળકાભેર એક દિવસનાં શિક્ષક બન્યા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં શિક્ષકદિન નિમિતે બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો...

કલાનિકેતન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિધાકુંજ વિધાલય વીરપુરફાટક ખાતે સ્વયંમ શિક્ષક દિન ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ટ્રસ્ટ સંચાલિત આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં ફી વિના તમામ આદિજાતિ ની ધોરણ 9 થી 12 ની...

ગણેશ વિસર્જન મહોત્સવનેને ધ્યાને લઇ સોનગઢ શહેરમાં ટ્રાફિક ડાયવર્ઝન

વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા. ૦૪. તાપી જિલ્લાના સોનગઢ શહેરમાં તા. ૦૬/૦૯/૨૦૨૫ના રોજ ગણેશ...

સોનગઢ ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ધામધૂમથી યોજાયો

એક પેડ માં કે નામ અભિયાનની તાપી જિલ્લામાં વૃક્ષારોપણની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી: મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ --- (પ્રતિનિધિ...

તાપી કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાઈ

પ્રવાસન સ્થળોએ માર્ગો, પાણી, શૌચાલય, સાઇનેજ અને સ્વચ્છતા જેવી સુવિધાઓ પર ખાસ ભાર મુકતા કલેક્ટર ડો.વિપિન ગર્ગ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)...

તાપી જિલ્લા આદિજાતિ છાત્રાલય વર્ગ – ૪ ના તમામ આદિજાતિના ૨૫૦ કર્મચારીના છેલ્લા ચાર મહિના પગારથી વંચિત

(પ્રતિનિધિ ) : તાપી જિલ્લા આદિજાતિ છાત્રાલય વર્ગ – ૪ કર્મચારી મંડળ દ્વારા મદદનીશ કમિશનર આદિજાતી તાપીને રજૂઆત કરી જણાવ્યું...

સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા ઉગ્ર) : ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી ખૂબ...

VNSGUના સમાજશાસ્ત્ર વિભાગમાં જાતીય સંવેદનશીલતા અને POSH અધિનિયમ-૨૦૧૩ અંગે વર્કશોપ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે.એન. ચાવડા સાહેબની પ્રેરણાથી તથા રજીસ્ટ્રારશ્રી ડૉ. રમેશદાન ગઢવી...

Other