છ માસથી ઘરમાંથી કાઢી મુકતા પરિણિતાએ માંગી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ : છ માસ પછી પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવતી 181 અભયમ ટીમ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના છેવાડાના અંતરિયાળ ગામમાંથી એક મહિલાએ 181 અભયમમા કોલ કરી જણાવેલ કે તેના...
