Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ગુજરાત સરકારના વહીવટને લોકાભિમુખ અને પારદર્શી બનાવવાના ભાગરૂપે ગુજરાતની જનતાની સુવિધા માટે R.T.O.ના શીખાઉ લાઇસન્સની કામગીરી

(રસિક વેગડા દ્વારા, મોટીકુકાવાવ)  : ગુજરાત સરકારના વહીવટને લોકાભિમુખ અને પારદર્શી બનાવવાના ભાગરૂપે ગુજરાતની જનતાની સુવિધા માટે R.T.Oના શીખવ લાઇસન્સ...

નેત્રંગ મધ્યાહન ભોજન યોજના : ૧૫ દિવસમાં કુકર ફાટવાના બે બનાવ,બે મહિલા ઘાયલ

ખરાબ ચણાની દાળના કારણે કુકર ફાટવાના બન્યાના અહેવાલ (દિવ્યાંગ મિસ્ત્રી દ્વારા, નેત્રંગ)  : નેત્રંગ મધ્યાહન ભોજન યોજનામાં ૧૫ દિવસમાં કુકર...

રાજપીપળા ખાતે એનઆરસી, સીએએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિધેયકના વિરોધમાં આદિવાસીઓ સંવિધાન બચાવો- દેશ બચાવો જંગી રેલી નીકળી

તંત્રની તાનાશાહી : કલેકટર કચેરીએ પહોંચેલી રેલીને અટકાવવા ગેટ બંધ કરી દેતા આદિવાસીઓ વિફર્યા. તંત્રની તાનાશાહી સામે કલેકટર કચેરીની અંદર...

નર્મદા પોલીસે છેલ્લા છ માસમાં ઈ મેમો દ્વારા વાહનચાલકોને 6 લાખથી વધુ દંડ ફટકાર્યો

નર્મદા કમાન્ડ એન્ડ કંટ્રોલની નજર હેઠળ 6152 ચાલકોને ઈ-મેમો ફટકાર્યા 2019 ના છેલ્લા 6 મહિના દરમિયાન કુલ 6152 ચલણ પૈકી...

નર્મદા જિલ્લાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી ભેટ

(જ્યોતિ જગતાપ દ્વારા, રાજપીપલા)  : નલ સે જલ કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લા તમામ ગામોમાં પ્રત્યેક ઘરમાં 100 ટકા નળ જોડાણથી...

વાલીયા તાલુકાના ડહેલી ગામેથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ . સી . બી .

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) :  પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે...

ઓલપાડ તાલુકાની સ્યાદલા પ્રાથમિક શાળામાં તિથીભોજન અપાયું

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) :  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સ્યાદલા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ગામના...

શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરતમંદોને કંબલ અને બિસ્કિટ વિતરણ કરાયું

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર):  અામ તો અંકલેશ્વરમાં ઘણી બધી સંસ્થાઓ છે પણ સેવા ભાવી અને લોક જગરુતિ કાર્યક્રમમા સૈથી આગળ...

રોટરી કલબ હળવદ આર. સી.સી. ક્લબ ટીકર દ્વારા રણમાં મીઠું પકવતા 250 થી વધુ અગરિયાને ધાબળા, ગોદડાં, કપડાંનું વિતરણ કરવામાં આવ્યું

(મયુર રાવલ દ્વારા, હળવદ)  : ટીકર ગામ નજીક આવેલા રણમાં તેમજ કારખાનામાં મજૂરી કરતા લોકોને શિયાળાની ઠંડી સામે રક્ષણ હેતુ ધાબળા...

હળવદમા સ્વયમ સૈનિક દળ દ્વારા શોયૅ દિન નિમિત્તે રેલીનુ આયોજન કરાયું

(મયુર રાવલ દ્વારા, હળવદ)  :  હળવદમા મોરબી જિલ્લાના અને હળવદ તાલુકા સ્વયમ સૈનિક દળ (SSD) દ્રારા આયોજીત મહારાષ્ટ્ર ના પુણૅ નંદી...