આમ આદમી પાર્ટી ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મનીષભાઈ મારકણાની નિમણુંક
Contact News Publisher
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે ફરી નિમણુંક કરતા પાર્ટીનો આભાર માન્યો.
આમ આદમી પાર્ટી ગુજરાત ના નવનિયુક્ત યુવા અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ઈટાલીયા તેમજ મનોજભાઈ સોરઠીયા ,મહેન્દ્રભાઈ નાવડીયા સહિત પાર્ટી ના તમામ કાર્યકર્તાઓ ના માર્ગદર્શન અનુસાર ડાંગ જીલ્લામાં ફરી પ્રમુખ મનીષભાઈ મારકણાની નિમણુંક કરી તે બદલ આમ આદમી પાર્ટી ગુજરાત ને ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.