તાપી : આપ દ્વારા ખેડુત કાયદાઓનો વિરોધ કરતું આવેદન પત્ર સોંપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખેડુત કાયદઓનો વિરોધ કરી કાયદા પરત લેવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપત કર્યુ હતું.
વર્તમાન કેન્દ્ર સરકારી દ્વારા Farmers Produce Trade and Commerce ( Promotion and Facilitation ) Bill , 2020 24 Farmers ( Empowerment and Protection ) Agreement on Price Assurance and Farm Services Bill , 2020 ALL Essential Commodities ( Amendment ) Bill , 2020. આ ત્રણેય બિલોને વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્યાં છે આ તમામ કૃષિ વેધેયકો ખેડુત વિરોધી છે, જેથી સમગ્ર દેશના ખેડુતો તેનો વિરોધ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી- તાપી પણ આ ખેડુત વિરોધી બિલોનો સખત વિરોધ કરી રહી છે. આ તમામ ખેડુત વિરોધી બિલોને પરત લેવામાં આવે તેવી આમ આદમી પાર્ટી- તાપી દ્વારાં માંગ કરાઈ છે.