સુરત DCB પોલીસ મથકમાં ગુનાઓમાં કબજે થયેલા વાહનો ૧૦ દિવસમાં છોડાવી લેવા

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત શહેરના DCB પોલીસ મથકમાં જુદા જુદા ગુનાઓમાં કબજે કરવામાં આવેલા વાહનો ધણા સમયથી પડતર હાલતમાં પડ્યા છે. આ વાહનોના માલિકોએ પોતાનું વાહન દિન-૧૦માં કોર્ટ કાર્યવાહીથી પરત લઈ જવાના રહેશે. સમય અવધિ બાદ વાહનની નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી જાહેર હરાજી કરવામાં આવશે તેમ DCB પોલીસ સ્ટેશનના PI એલ. ડી. વાગડીયાએ જણાવાયું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *