શ્રમિકોને ઓરિસ્સાથી સુરત લાવવા માટે ત્રણ ટ્રેન દોડશે.

ફાઈલ ફોટો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : લોકડાઉન દરમિયાન સુરતથી પોતાનાં વતન ઓરિસ્સા ગયેલા કાપડ ઉદ્યોગનાં શ્રમિકોને ફરી સુરત લાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ટ્રેન દોડાવવા ચેમ્બર દ્વારા કરવામાં આવી હતી. સાથે જ શ્રમિક ટ્રેનોનું સંચાલન અને બુકીંગની કામગીરી પણ ચેમ્બર જ કરશે.એવી રાજુઆતબાદ સપ્તાહમાં ૪ દિવસ પુરી-અમદાવાદ અને સપ્તાહમાં એક વાર પુરી-ગાંધીધામ, પુરી-ઓખા આ તમામ એક્સપ્રેસ ટ્રેનો દોડશે.૧૩લાખ શ્રમિકો પોતના વતન ચાલ્યા ગયા છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *