સુરતનાં મહુવા મામલતદાર કચેરીમાં આવતી અનામત બેઠકોમાં ફેરફાર કરાતા આમઆદમી પાર્ટીએ આપેલું આવેદનપત્ર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે તારીખ ૮મીના મંગળવારના સુરત જિલ્લા પંચાયત હેઠળ આવતી મહુવા તાલુકાની ૪ બેઠકો સામાન્ય જાહેર કરતા, તેના વિરોધમાં જન આક્રોશનાં હિસાબે આમ આદમી પાર્ટી દ્વારા મહુવાના મામલતદાર ભારતીબેન રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમા સર્વશ્રી બટુકભાઈ વાડદોરીયા, સુરત જિલ્લા પ્રમુખ, જીગ્નેશભાઇ વાટલીયા, ઉપપ્રમુખ મન્નાનભાઇ પટેલ, જિલ્લા લઘુમતી સેલનાં પ્રમુખ સંગીતાબેન ચલોડીયા, હિતેશભાઇ સાવલીયા, મિનેશભાઇ પટેલ, જીગરભાઇ, પ્રકાશભાઇ, ભાવિનભાઇ પટેલ, વગેરે હાજર રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other