ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગ્રામ પંચાયતના નવાગામ તુડીમાં 71માં તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા ગામ પંચાયત સરવણ ફોકડીના નવાગામ તુડી ગામમાં ગ્રામ પંચાયતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંગરોળ જી.જે. ગઢવી થતા ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.
તા.૩૧-૦૮-૨૦૨૦ના રોજ ૧૧:૦૦ વાગ્યે ગ્રામપંચાયત સરવાણફોકડીના નવાગામ તુડી માં 71માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંગરોળ જયદીપભાઇ ગઢવી અને ફોરેસ્ટર વસંતભાઈ ગામીત, સુંદરભાઈ ચૌધરી, કિરણભાઈ ચૌધરી, અમૃતભાઈ માલી, દૌલતભાઈ વસાવા, બીટગાર્ડ દિવ્યેશ ભાઈ વસાવા, સેવંતીલાલ પઢીયાર, વંદનાબેન ચૌધરી, કમલેશભાઈ વસાવા, ક્લાર્ક કલ્પેશ ભાઈ ચૌધરી તેમજ સહ કર્મચારી અને સરવાણફોક્ડીના સરપંચ નટુભાઈ વસાવા તેમજ ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવા,સુરત જિલ્લા પંચાયતના સમિતિના અધ્યક્ષ.) સામસિંગભાઈ વસાવા, માજી સિંચાઇ સમિતિના અધ્યક્ષ શાંતિલાલ ભાઈ વસાવા, ઉમરપાડા તાલુકાના ભાજપના મહામંત્રી અમિષ ભાઈ વસાવા, તાલુકા પંચાયત સભ્ય શ્રી નરપતભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય કરણભાઈ વસાવા, તાલુકા પંચાયત સભ્ય ઉષાબેન વસાવા તથા ઉમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. ડી. ભરવાડ. તેમજ ગોંડલીયાના સરપંચ ગુલાબભાઈ વસાવા,વાડીના માજી સરપંચ ભુપેન્દ્રસિંહ વસાવા,ગામના વડીલો અને ગામના સભ્યો હાજર રહ્યા હતા સામસીંગભાઈએ જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાના સૂચનાથી વૃક્ષોને વધારેમાં વધારે વાવેતર કરવા અને ટ્રાઇબલ એરિયામાં વધુ આવા હાલક કરી હતી 15 થી 20 હજાર ઝાડનું વાવેતર કરી ઓક્સિજન મોટા પ્રમાણમાં મળી રહે એ માટે વધુમાં વધુ વૃક્ષો વાવો એવુ સૂચન કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other