વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે ૭૪મા સ્વતંત્ર દિનની સાદાઈથી ઊજવણી કરવામાં આવી

0
IMG-20200815-WA0042
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના વીરપુર ગામે વિઘ્યાકુંજ વિદ્યાલય ખાતે ૭૪મા સ્વતંત્ર દિનની સાદાઈથી ઊજવણી કરવામાં આવી. જેમાં તાપી જિલ્લાના ગ્રાહક સુરક્ષાના કનવિનર સોનગઢ નિવાસી સંજયભાઈ શાહ પેટ્રોલ પંપ વાળાના વરદ હસ્તે ધ્વજ વંદન ફરકાવવામાં આવ્યો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *