સુરતને ટોસિલિઝુમેબ સ્વિસ હેલ્થ કેર રોચ ઈન્જેકશન ૪૫૦ અને ઈંટોલી ઝુમેબ બાયોકેમ ૧૩૫ની ફાળવણી કરવામાં આવી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજરોજ તારીખ ૨૮ જુલાઈ નાં ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી એક બેકઠકમાં સુરતને ટોસિલિઝુમેબ સ્વિસ હેલ્થ કેર રોચ ૪૫૦ અને ઈંટોલી ઝુમેબ બાયોકેમ ૧૩૫ ની ફાળવણી કરવામાં આવી છે. આ ઈન્જેકશન સિવિલ હોસ્પિટલ સુરત ને ૧૦૦, સ્મિમેર હોસ્પિટલ માટે ૫૦, અન્ય ખાનગી હોસ્પિટલો ને ૨૦૦, જાહેર મેડિકલ સ્ટોર્સ માટે ૧૦૦, ની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે ઇંટોલી ઝુમેબ બાયોકેમ ૧૩૫ ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે, ટોસિલિઝુમેબએ વિદેશથી આયાત કરવામાં આવે છે જ્યારે ઈંટોલી જુમેબ ઇન્જેક્શન ભારત માં જ બને છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other