માંગરોળ : મોટીપારડી ગામે ત્રણ લાખ રૂપિયાનાં ખર્ચે બેસાડેલા પેવર બ્લોક રોડ ખુલ્લો મુક્તા બીજેપી પ્રમુખ દિલીપસિંહ રાઠોડ

Contact News Publisher

સાથે જ સામાજીક વનીકરણ યોજના હેઠળ ૩૨૦૦ વૃક્ષોનું કરાયેલું વાવેતર

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ)  : માંગરોળ તાલુકાના મોટીપારડી ગામે સરકારની યોજના અંતર્ગત ગામમાં ત્રણ લાખ રૂપિયાનાં ખર્ચે પેવર બ્લોક રોડ તૈયાર કરવામાં આવ્યો છે, જેને સુરત જિલ્લા બીજેપી નાં પ્રમુખ દિલીપસિંહ રાઠોડે ગ્રામજનો માટે ખુલ્લો મુક્યો છે, આ કાર્યક્રમ ની સાથે મોટીપારડી ગામે ખેડૂતોનું ગુજરાત હરિયાળું ગુજરાત પ્રકૃતિ પ્રત્યે સામાજિક યોજના અંતર્ગત મોટીપારડી  ગામ ખાતે સામાજિક વનીકરણ જી-૧ હેઠળ આશરે ૩૨૦૦ જેટલાં જલાઉ, ઇમારતી તથા ફાળાઉ વૃક્ષો નું વાવેતર દિલીપસિંહ રાઠોડ, વિક્રમસિંહ મહીડા,આર. એફ.ઓ.ગઢવી, તથા મિર્ઝાનાં હસ્તે કરવામાં આવ્યું છે

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *