મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે કુકરમુંડાની વિવિધ ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કરો ફાળવાયા

0
મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે કુકરમુંડાની વિવિધ ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કરો ફાળવાયા
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૦. કુકરમુંડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક-ધાર્મિક પ્રસંગો અને વિકાસકામો દરમિયાન પાણીની સુવિધા સરળતાથી મળી રહે તે હેતુથી ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ફાળવાયેલા પાણીના ટેન્કરોનું કુકરમુંડા એપીએમસી ખાતેથી રાજ્યકક્ષાના રમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

 

આ પ્રસંગે જિલ્લા અગ્રણી સુરજભાઈ વસાવા સહિત તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *