પોક્સોના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી સોનગઢ પોલીસ

0
પોક્સોના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી સોનગઢ પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૭.  ગત્ તા. 21/09/26ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશનમા પોકસો અંતર્ગત નોંધાયેલ ગુનોનો આરોપી રાહુલભાઇ અરવિંદભાઇ કોટવાળિયા, રહે.ઉવા ગામ, તા.બારડોલી, જી.સુરત વોંટેડ હતો. જેને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલીસીસ આધારે પકડી આ ગુનાના કામે આરોપીને પકડી પાડી અટક કરેલ છે. ગુનાની આગળની તપાસ ડી.વી. ઢોલા, પોલીસ ઇન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન કરી રહેલ છે.

અટક કરેલ આરોપી:-

રાહુલભાઇ અરવિંદભાઇ કોટવાળિયા, રહે.ઉવા ગામ, તા.બારડોલી, જી.સુરત

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી :-

1) ડી.વી. ઢોલા, પોલીસ ઇન્સ્પેક્ટર, 2) કે.આર. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 3) ASI માર્મિકભાઇ હરેશભાઇ, 4) PC ભેરાભાઇ ચાંપાભાઇ, 5) PC ગોપાલકુમાર કાળુભાઇ.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *