‘સ્વાતંત્ર્ય દિવસ’ ની પૂર્વસંધ્યાએ વિદ્યાર્થીઓ દ્વારા ફૂલોની મદદથી “અખંડ ભારત” અને “વંદે માતરમ્” નો ભાવસભર સંદેશ આપ્યો

0
‘સ્વાતંત્ર્ય દિવસ’ ની પૂર્વસંધ્યાએ વિદ્યાર્થીઓ દ્વારા ફૂલોની મદદથી "અખંડ ભારત" અને "વંદે માતરમ્" નો ભાવસભર સંદેશ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ મેટાસ ઇન્ટરનેશનલ સ્કૂલ અને કોલેજ, ટીચકપુરા ખાતે ૧૫મી ઓગસ્ટ ‘સ્વાતંત્ર્ય દિવસ’ ની પૂર્વસંધ્યાએ વિદ્યાર્થીઓ દ્વારા ફૂલોની મદદથી “અખંડ ભારત” અને “વંદે માતરમ્” નો ભાવસભર સંદેશ આપતી ભારતના નકશાની મનોહર રંગોળી સજાવીને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવામાં કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *