ભારે વરસાદથી થયેલા ધોવાણ સામે માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગની ત્વરિત કામગીરી

0
ભારે વરસાદથી થયેલા ધોવાણ સામે માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગની ત્વરિત કામગીરી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૫. ​તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે સરૈયા-બંધારપાડા-ટેમકા માર્ગ પર રસ્તાની સાઈડમાં પાણીના તીવ્ર પ્રવાહને લીધે ધોવાણ થવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાપી જિલ્લા માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા તાત્કાલિક યુદ્ધધોરણે પ્રોટેક્શન અને રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

​તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરીને રસ્તાની કાંઠે માટી અને રેતી ભરેલી કોથળીઓ ગોઠવીને મજબૂત પ્રોટેક્શન વોલ ઉભી કરાઈ હતી.જેનાકારણે મુખ્ય રસ્તાને થતું વધુ ધોવાણ અને મોટું નુકસાન અટકાવી શકાયું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષ  હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *