આવતીકાલે વ્યારા ટાઉનમાં સવારે 8 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી વિજ પુરવઠો બંધ રહેશે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  વીજ વપરાશકારોને જણાવવાનું કે તારીખ 22-11-2025નાં શનિવારના રોજ GETCO દ્વારા 66 kv s s નું અગત્યનું મેન્ટેનન્સ કરવાનું હોવાથી વિજ પુરવઠો બંધ રહેશે. Vyara Town પેટા વિભાગીય કચેરીના દરેક ગ્રાહકનો વીજપુરવઠો સવારે 08:00 વાગ્યે થી બપોરે 16:00 વાગ્યા સુધી બંધ રહેશે જેની નોંધ લેવા જણાવાયું છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *