આર.ટી.ઓ. ખાતે સમારકામ કરવાનું હોવાથી એપાઈન્ટમેન્ટ પાછળની તારીખોમાં ફેરવવામાં આવેલ છે

1
ARTO OFFICE TAPI MAYPUR-VYARA.
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૧, તાપી. આર.ટી.ઓ. વ્યારા ખાતે આવેલા ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી હાલ પ્રગતિમાં છે આ કામગીરી પુર્ણ થવાને હજી સમય લાગે એમ હોઈ ડ્રાઈવીંગ ટેસ્ટની કામગીરી બંધ રહેવાની અગાઉ જણાવેલ મુદત લંબાવવામાં આવેલ છે. જેથી તા.૨૪/૧૧/૨૦૨૫ થી ૨૯/૧૧/૨૦૨૫ સુધી ઉપરોક્ત સમયગાળા દરમ્યાન ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે.
વધુમાં જણાવવાનું કે આ સમયગાળા દરમ્યાન જે પણ અરજદારશ્રીઓ દ્રારા ડ્રાઈવીંગ ટેસ્ટ અર્થે અગાઉથી લેવાયેલ એપોઈન્ટમેન્ટ મેળવવામાં આવેલ છે તેઓની એપોઈન્ટમેન્ટ Reschedule કરવામાં આવેલ છે, નવી એપોઈન્ટમેન્ટની વિગતો નોંધાયેલ મોબાઈલ નંબર પર SMS દ્વારા મળશે. જેની જાહેર જનતાને નોંધ લેવા

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

1 thought on “આર.ટી.ઓ. ખાતે સમારકામ કરવાનું હોવાથી એપાઈન્ટમેન્ટ પાછળની તારીખોમાં ફેરવવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *