છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા લોકલ ક્રાઇમ બ્રાંચ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૧/૦૮/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કોન્સ. હરપાલસિંહ અભેસિંહ બ.નં-૩૨૨ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, પેરોલ ફર્લો સ્કોડ/ એલ.સી.બી., તાપીના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન સાથેના અ.પો.કો. મહાવીરસિંહ નીરુભા તથા અ.પો.કો હસમુખભાઇ વિરજીભાઇને મળેલ સંયુકત બાતમી આધારે સોનગઢ નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશને નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- જય ગાગનદાસ રાજપાલ ઉ.વ.૨૭, રહે.જુની સીંધી કોલોની બી/૪, રૂમ નં.૦૬, નંદુરબાર તા.જી.નંદુરબાર (મહા) ને પકડી પાડી તા.૧૧/૦૮/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી  માટે સોનગઢ પો.સ્ટે.ને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ, અ.પો.કો. મહાવીરસિંહ નીરુભા, અ.પો.કો બ્રીજરાજસિંહ રસીકસિંહ, અ.પો.કો હસમુખભાઇ વિરજીભાઇ, અ.પો.કો રાહુલ દિગમ્બર, અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ નોકરી પેરોલ ફલો સ્કોર્ડ તાપી તથા એલ.સી.બી.તાપી ના એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિંદ્રભાઇ મહેન્દ્રભાઇએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *