તાપી કે તારે : તાપી જિલ્લાના ૨૮ આદિવાસી વિદ્યાર્થીઓનો એક અનોખો શૈક્ષણિક પ્રવાસ

Contact News Publisher

ચેન્નાઈના મરીના બીચ ખાતે તાપીના તારલાઓનું સફાઈ અભિયાન

પહેલી વાર બીચ પર આવેલી અનિશાની અદ્ભુત સેન્ડ આર્ટ: મરીના બીચ પર રોકેટ લોન્ચપેડ બનાવ્યું

૧૦ થી ૧૩ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાના ૨૮ આદિવાસી બાળકો શ્રીહરિકોટા સ્થિત ઈસરોના શૈક્ષણિક પ્રવાસે

આદિવાસી બાળકો જિંદગીની પહેલી ફલાઈટમાં ભરી સપનાની ઉંચી ઉડાન

#TapiKeTaare #ISROVisit #TribalStudents #TapiDistrict #Documentary #DreamBig #InspiringIndia #IndiaRising #TribalPride #FirstFlight #IndiaInSpace

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *