અજાણી બહેનને આશ્રય અપાવતી ૧૮૧ અભયમ ટીમ બારડોલી
Contact News Publisher
(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : બારડોલી ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં મદદ માટે બારડોલી તાલુકામાંથી એક ગામમાંથી એક જાગૃત નાગરિક એ જણાવ્યુ કે એક અજાણી બહેન મળી આવેલ છે.અને અહી બે દિવસથી બેઠા છે.તેથી તેમની મદદ માટે ૧૮૧ માં કોલ કર્યો હોય..તેથી ૧૮૧ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિત બહેન નું કાઉન્સેલિંગ કરી. આશ્વાશન આપતા બહેન સાથે વાતચિત કરતા યુપીના રહેવાસી છે. પરંતુ પૂરેપૂરું સરનામું સરનામું જણાવતાં ન હોવાથી અને તેમની ભાષામાં વાતચીત કરતા હોઈ.તેઓ ફેમિલી નો કોઈ કોન્ટેક્ટ નબર ના મળેલ.તેથી હાલ આશ્રય ની જરૂર હોવાથી તો તરભોણ વૃદ્ધા આશ્રમમાં આશ્રય અપાવેલ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

