સોનગઢ તાલુકાના ગોપાલપુરા-સાદડવેલ રોડનું સમારકામ કાર્ય હાથ ધરાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 22. સોનગઢ તાલુકાના ગોપાલપુરા-સાદડવેલ રોડ પર વરસાદના કારણે નુકસાનગ્રસ્ત થયેલા રસ્તાનો માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા સમારકામ કરવામાં આવ્યો છે. સમસ્યાગ્રસ્ત માર્ગોને રીપેરીંગ કરીને હવે સ્થાનિક નાગરિકોને સફર માટે વધુ આરામદાયક અને સુરક્ષિત માર્ગ મળ્યો છે. આ કામગીરીથી ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી છે.

000

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *