ગ્રામ પંચાયતની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ફાળવેલ મતદાન મથક પહોંચતા કર્મચારીઓ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે ઓલપાડ કોલેજ ખાતે મતદાન પ્રક્રિયામાં સહભાગી સ્ટાફને મતદાન માટે મતપેટી સહિતની વિવિધ સામગ્રી વિતરણ કરવામાં આવી. પોતાને ફાળવેલ મતદાન મથક પહોંચતા પૂર્વે મતદાન સંબંધિત સામગ્રીને ઝીણવટપૂર્વક ચકાસવામાં વ્યસ્ત ચૂંટણી અધિકારીગણ કેમેરામાં કેદ થયો તે પ્રસંગની તસવીર.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
