ઓલપાડ નગરનાં બાપાને ભાવભીની વિદાય…

Contact News Publisher

પ્રતિવર્ષ તિથિ અનુસાર વિધ્નવિધાતા ગણેશજીનું પરંપરાગત રીતે સ્થાપન અનેક લોકો પોતાનાં સ્વગૃહે કરતાં હોય છે. સ્થાપન સાથે સૌ ખૂબ જ ભક્તિભાવપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતાં હોય છે. અંતે નિર્ધારિત દિવસે અને સમયે શ્રીજીનું વિસર્જન કરતાં હોય છે. આ વિસર્જન વેળાએ આબાલવૃધ્ધને પ્રિય એવાં બાપાને વિદાય આપવા જઈ રહેલ ભક્તજનોની ભાવભીની આંખો ઓલપાડ નગરનાં મેઈન બજાર ખાતે કેમેરામાં કેદ થઈ હતી તે પ્રસંગની તસવીર.

તસવીર: વિજય પટેલ (ઓલપાડ)

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *