વરલી મટકાના આંકો ઉપર જુગાર રમાડતી એક મહિલાને પકડી પાડી તથા એકને વોન્ટેડ જાહેર કરતી સોનગઢ પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  I/C પોલીસ ઈન્સપેક્ટરશ્રી, એમ.એમ. ગીલાતર, સોનગઢ પો.સ્ટે.ના સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.હે.કો અનિલકુમાર રામચંદ્રભાઈને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળેલ કે, સોનગઢના હાથી ફળીયામાં ટેકરા ઉપર એક બેન મુંબઇ થી નિકળતાં વરલી મટકાના આંકો પર પૈસા વતી હાર જીતનો જુગાર કાચી કાપલીઓ ઉપર આંક લખી રમી રમાડે છે” જે ચોક્કસ બાતમી આધારે રેડ કરતા એક મહિલાને મુંબઇથી નીકળતા વરલી મટકાના સાહિત્ય જેવા કે, વરલી મટકાના આંકડાઓ લખેલ કાગળની કાપલીઓ નંગ ૦૨, કાર્બન પેપર ૦૧, બોલપેન ૦૧, વરલી મટકા લખવાનાં સફેદ કોરા કાગળો નંગ ૦૭ તથા અલગ-અલગ દરની ચલણી નોટો મળી કુલ્લે રોકડ રૂપિયા ૧૧,૩૦૦/- નાં મત્તાનાં વરલી મટકાનાં જુગારનાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતી તથા આ વરલી મટકાનું કટીંગ લેનાર જયલો ઉર્ફે જયેશભાઈ મોહનભાઈ શિમ્પી રહે હાથી ફળીયું તા.સોનગઢ જી.તાપીને આ ગુનાના કામે વોંટેડ જાહેર કરેલ છે, જે બાબતે સોનગઢ પો.સ્ટે.મા ગુનો દાખલ કરવામા આવેલ છે. તથા આગળની તપાસ વધુ પો.સબ.ઇન્સ. શ્રી કે.આર. પટેલ. સોનગઢ પો.સ્ટે. કરી રહેલ છે.

અટક કરેલ આરોપીઓ :-

1. સોનલબેન ઉર્ફે સોના W/O સુરેશભાઈ સોમાભાઈ ઢોડીયા, રહે.સોનગઢ, હાથી ફળીયુ.તા.સોનગઢ જિ.તાપી

વૉન્ટેડ આરોપીઓ :-

2. વોન્ટેડ- જયલો ઉર્ફે જયેશભાઈ મોહનભાઈ શિંમ્પી, રહે.હાથી ફળીયું તા.સોનગઢ જી.તાપી

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ :-

1. સોનલબેન ઉર્ફે સોના W/O સુરેશભાઈ સોમાભાઈ ઢોડીયા, ના વિરૂધ્ધ

(૧) સોનગઢ પો.સ્ટે. || પાર્ટ ગુ.ર.નં-૬૬/૨૦૧૮ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ.

(૨) સોનગઢ પો.સ્ટે. || પાર્ટ ગુ.ર.નં-૦૨/૨૦૧૯ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ.

(૩) સોનગઢ પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૧૦૪૧૦/૨૦૨૧ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ.

(૪) સોનગઢ પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૧૦૯૧૨/૨૦૨૧ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ.

(૫) સોનગઢ પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૨૦૭૪ ૭/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ

(૬) સોનગઢ પો.સ્ટે. બી પાર્ટ ગુ.૨.નં-૧૧૮૨૪૦૦૪૨૩૦૪૩૩/૨૦૨૩ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ.

(૭) સોનગઢ પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૪૦૧૬૦/૨૦૨૪ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબના ગુનાઓ દાખલ થયેલ છે.

2. જયલો ઉર્ફે જયેશભાઈ મોહનભાઈ શિંમ્પીના વિરૂધ્ધ

(૧) સોનગઢ પો.સ્ટે. બી પાર્ટ ગુ.૨.નં-૧૧૮૨૪૦૦૪૨૩૦૭૧૨/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ

(૨) સોનગઢ પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૨૦૭૪૭/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ.

(૩) સોનગઢ પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૨૦૦૯૨૨/૨૦૨૩ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ.

(૪) સોનગઢ પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૪૦૧૬૦/૨૦૨૪ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ.

(૫) મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર પો.સ્ટે. ખાતે જુગાર ધારાના ગુનાઓ દાખલ થયેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

3) PI એમ. એમ. ગીલાતર, સોનગઢ પો.સ્ટે.

૨) PSI કે. આર.પટેલ, સોનગઢ પો.સ્ટે.

3) UHC અનિલકુમાર રામચંદ્રભાઈ. સોનગઢ પો.સ્ટે.

૪) UHC દશરથભાઇ ભુપતભાઈ. સોનગઢ પો.સ્ટે

૫) AHC પ્રવિણભાઇ ભરતભાઇ. સોનગઢ પો.સ્ટે

5) UPC પિયુષભાઇ રામુભાઈ. તથા સોનગઢ પો.સ્ટે

૭) WUPC સ્નેહલબેન દત્તુભાઇ, સોનગઢ પો.સ્ટે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other