છેલ્લા એક માસ દરમિયાન એલ.સી.બી.તાપી તથા પેરોલ ફર્લો સ્કોડ, તાપીની કામગીરીનો ચિતાર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : છેલ્લા એક માસ દરમિયાન એટલે કે માર્ચ મહિના દરમિયાન એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોડ, તાપી દ્વારા મર્ડરના ગુનામા સંડોવાયેલ આરોપીઓને ગણતરીના કલાકોમા ઝડપી પાડવા સાથે લાંબા સમયથી વોન્ટેડ હોય એવા આરોપીને ઝડપી પાડવા ઉપરાંત ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવાની સાથે સાથે દારૂની હેરાફેરી રોકવા દારૂના મુદ્દામાલ સહિત આરોપીઓને પકડી પાડવા, બાયો ડીઝલનો વેપલો ઉજાગર કરવાની સાથે જુગારીઓને ઝબ્બે કરવા જેવી પ્રસંશનીય કામગીરીનો સંક્ષિપ્ત ચિતાર નીચે મુજબ છે. માર્ચ મહિના દરમિયાન એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોડ, તાપી દ્વારા ખુનના કુલ બે ગુનાઓ શોધી કાઢી ત્રણ આરોપીઓને પકડ્યા છે જ્યારે 11 વોન્ટેડ આરોપીઓ સહિત વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ કુલ 36 આરોપીઓને પકડી પાડવામા સફળતા મેળવેલ છે.

મોબાઇલ ચોરી : –
તા. ૦૧/૦૩/૨૦૨૪
(૧) ઉચ્છલ પોલીસ સ્ટેશન પાર્ટ.એ.૧૧૮૨૪૦૦૬૨૩૦૭૩૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મોબાઇલ મોબાઇલ નંગ-૦૨ કિં.રૂ. ૧૦,૦૦૦/- સાથે આરોપી પકડી પાડી વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ છે.
(૨) સોનગઢ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૪૦૫૨૧/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબના ગુનાનામાં ચોરીમાં ગયેલ મોબાઇલ નંગ- ૦૧ કિં.રૂ.૨૦,૦૦૦/- સાથે આરોપી પકડી પાડી વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ છે.
નાસતા ફરતા આરોપી : –
તા. ૦૧/૦૩/૨૦૨૪
(૧) ખાતેથી સોનગઢ પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૪૦૨૫૫/ ૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ- ૬૫(ઇ), ૮૧ મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો–ફરતો વોન્ટેડ આરોપી પકડી પાડેલ છે.
તા. ૦૩/૦૩/૨૦૨૪
(૨) વ્યારા પો.સ્ટે ફસ્ટ સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૩૧૫૬૧ /૨૦૨૩ પ્રોહિ કલમ ૬૫(એ)(ઇ),૮૧,૮૩, ૯૮(૨),૯૯ તથા ઇ.પી.કો. કલમ-૪૬૫, ૪૬૮,૪૭૧, ૧૨૦(બી) મુજબના ગુનામાં સંડોવાયેલ નાસતો–ફરતો આરોપી પકડી પાડી સારી કામગીરી કરેલ છે.
તા. ૦૪/૦૪/૨૦૨૪
(૩) સોનગઢ પો.સ્ટે. બી.પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૪૦૦૧૪/૨૦૨૪ જુગાર ધારા કલમ- ૪, ૫ મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો–ફરતો વોન્ટેડ આરોપી પકડી પાડી સારી કામગીરી કરેલ છે.
(૪) સોનગઢ પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૩૦૭૩૨/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો–ફરતો વોન્ટેડ આરોપી પકડી પાડી સારી કામગીરી કરેલ છે.

તા. ૦૬/૦૪/૨૦૨૪
(૫) ‘‘સોનગઢ પો.સ્ટે, સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૩૨૫૮૩/ ૨૦૨૩ પ્રોહી કલમ-૬૫ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબના ગુનાના વોન્ટેડ આરોપી બે (૨) પકડી પાડી સારી કામગીરી કરેલ છે.
(૬) સોનગઢ પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૪૦૨૫૫/ ૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ- ૬૫(ઇ),૮૧ મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો–ફરતો વોન્ટેડ આરોપી પકડી પાડી સારી કામગીરી કરેલ છે.
તા. ૧૪/૦૩/૨૦૨૪
(૭) સોનગઢ પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૩૦૦૮૪/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ, ૮૧ મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો–ફરતો વોન્ટેડ આરોપી પકડી પાડી સારી કામગીરી કરેલ છે.
તા. ૨૧/૦૩/૨૦૨૪
(૮) સોનગઢ પો.સ્ટે. સી. પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૩૨૨૪૭/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ-૬૫ઇ, ૯૮(૨),૧૨૦(૨), તથા ઇ.પી.કો.૪૨૭ મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો–ફરતો વોન્ટેડ પકડી પાડી સારી કામગીરી કરેલ છે.
(૨) વાલોડ પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૨૨૩૧૪૦૮/૨૦૨૩, પ્રોહી. એક્ટ કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) તથા ઇ.પી.કો. કલમ ૪૬૫ મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો–ફરતો વોન્ટેડ આરોપી પકડી પાડી સારી કામગીરી કરેલ છે.
તા. ૨૭/૦૩૨૦૨૪
(૯) ડેડીયાપાડા પોલીસ સ્ટેશન જી.નર્મદા એ. પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૩૦૦૪૨૨૦૮૬૦/૨૦૨૨ ઇ.પી.કો કલમ.૪૨૦, ૧૨૦(બી) મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો–ફરતો વોન્ટેડ આરોપી પકડી પાડી સારી કામગીરી કરેલ છે.
તા. ૨૮/૦૩/૨૦૨૪
(૧૦) સોનગઢ પો.સ્ટે. સી. પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૪૦૨૫૫/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ- ૬૫(ઇ), ૮૧ મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો–ફરતો વોન્ટેડ આરોપી પકડી પાડી સારી કામગીરી કરેલ છે.
તા. ૩૦/૦૩/૨૦૨૪
(૧૧) સોનગઢ પો.સ્ટે. સી. પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૩૨૫૮૩/૨૦૨૩ પ્રોહી કલમ-૬૫ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી પકડી પાડી સારી કામગીરી કરેલ છે.
બાયો ડિઝલ
તા. ૩૧/૦૩/૨૦૨૪
‘‘કાકરાપાર પો.સ્ટે. હદ વિસ્તારમાં આવેલ બેડકુવા નજીક ગામમાં બેડકુવા જી.આઇ.ડી.સી. ખાતે રામદેવભાઇ નારણભાઇ ગોઝીયાનાઓના ગોડાઉનમાં ગેરકાયદેસર બાયો ડીઝલ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો રાખેલ છે.’’ તેવી બાતમી હકીકત આધારે શ્રી,એન.જી.પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપી નાઓ એલ.સી.બી. તથા પેરોલ/ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા ગોડાઉન પર હાજર રમીઝભાઇ હારૂનભાઇ બાધડા રહે.આંબા ફળીયું કોહલી ગામ, તા.વ્યારા જી.તાપી તથા રામદેવભાઇ નારણભાઇ ગોઝીયા રહે.૫૬૭, બેડકુવા જી.આઇ.ડી.સી. ગામ-બેડકુવા નજીક તા.વ્યારા જી.તાપીના માલીકીના તેમજ ભાડે રાખનાર હર્ષદભાઇ ગોવિંદભાઇ માધાણી રહે.સુરત નાઓના કબજાનુ ગોડાઉનમાંથી શંકાસ્પદ હાલતમાં બાયો ડિઝલ જેવું જ્વલનશીલ પ્રવાહી મળતા પુરવઠા નિરીક્ષકશ્રી, વ્યારા જી.તાપી નાઓને સ્થળ પર બોલાવી કાર્યવાહી કરતા ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે પાંચ લોખંડના પીપમાં ભરેલ બાયો ડિઝલ જેવું જ્વલનશીલ પ્રવાહી કુલ લીટર ૧૦૦૦ કિ.રૂ.૭૫,૦૦૦/- નું મળી અન્ય મુદ્દામાલ સાથે કુલ્લે રૂ.૧,૦૧,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
જુગારના કેસો : –
તા. ૦૮/૦૩/૨૦૨૪ 
(૧) કાકરાપાર પો.સ્ટે ખાતે જુગારધારા કલમ-૧૨ (અ) મુજબના ગુનામાં મુદ્દામાલ રોકડા રૂપિયા ૧૫૦૦/- તથા અંગઝડતી દરમ્યાન મળી આવેલ રોકડા રૂપિયા ૯,૪૦૦/- તથા પત્તા પાના તથા મોબાઈલ નંગ- ૦૫ કિં.રૂ.૮,૫૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧૯,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પાંચ (૫) પકડી પાડી સારી કામગીરી કરેલ છે.
તા. ૧૫/૦૩/૨૦૨૪
(૧) વ્યારા પોલીસ સ્ટેશ ખાતે જુગારધારા કલમ-૧૨ (અ) મુજબના ગુનામાં કુલ કિં.રૂ. ૧૧,૫૦૦/-મુદામાલ સાથે આરોપી પકડી પાડી સારી કામગીરી કરેલ છે.

પ્રોહિબીશન કેસો : –
તા. ૨૨/૦૩/૨૦૨૪
(૧) બાટલી નંગ– ૧,૬૦૮- જેની કુલ કિં.રૂ.૧,૬૦,૮૦૦/-(૨) ફોરવ્હીલ નંગ-૦૧ કિં.રૂ. ૨,૦૦,૦૦૦/-(૩) મોબાઇલ નંગ-૦૩, આશરે કિં.રૂ.૧૦,૫૦૦/-, મળી કુલ્લે રૂ.૩,૭૧,૩૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપી પકડી પાડી વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે.
તા.૨૩/૦૩/૨૦૨૪
(૧) બોટલો નંગ-૧૨૨૪ જેની કુલ કિં.રૂ. ૩,૦૯,૬૦૦/- (૨) ફોરવ્હીલ નંગ-૦૨ કિં.રૂ. ૧૦,૦૦,૦૦૦/- (૩) મોબાઇલ નંગ-૦૧ જેની આશરે કિ.રૂ.૫૦૦૦/- કુલ્લે મુદામાલ કિં.રૂ.૧૩,૧૪,૬૦૦/-નો મુદ્દામાલ સાથે બે આરોપી પકડી પાડી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે.
તા.૨૪/૦૩/૨૦૨૪
(૧) બોટલો/ટીન બીયર નંગ-૨૨૫૬ જેની કુલ કિં.રૂ.૧,૬૫,૬૦૦/-(૨) પીકપ બ્રેકડાઉન ૧,૦૦,૦૦૦/-(૩) મોબાઇલ નંગ-૨, આશરે કિં. રૂ! ૫,૫૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૩,૭૧,૧૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપી પકડી પાડી ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે.
તા.૨૫/૦૩/૨૦૨૪
(૧) બાટલી નંગ- ૭૦૫ કિં.રૂ. ૭૦,૫૦૦/- (૨) ટાટા ટેમ્પો નંગ-૦૧ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/-(૩) તરબુચ આશરે ૧૦૦૦ કિલોગ્રામ જેની કિ.રૂ.૪૦૦૦/- (૪) મોબાઇલ નંગ-૦૨ જેની આશરે કિ.રૂ.૫,૫૦૦/- મળી કુલ્લે રૂ.૧,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપી પકડી પાડી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે.
તા.૨૬/૦૩/૨૦૨૪
(૧) બોટલો/ટીન બીયર નંગ- ૨,૦૬૪ જેની કુલ કિં. રૂ.૨,૪૪,૮૦૦/-(૨) બોલેરો પીકઅપ કિં.રૂ. ૨,૦૦,૦૦૦/-(૩) મોબાઇલ નંગ-૧, આશરે કિં. રૂ! ૫,૦૦૦/- મળી કુલ્લે ઇ.રૂ.૪,૪૯,૮૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપી પકડી પાડી ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે.

અન્ય ચોરીના ગુના : –
તા. ૧૧/૦૩/૨૦૨૪
(૧) કાકરાપાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૩૨૪૦૦/૨૦૨૪ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના
કબજે કરેલ મુદ્દામાલ :- (૧) લોખંડની એંગલ પાઇપો ૪૦*૪૦ ની સાઇઝના ૨૧ નંગ તથા ૪૦*૬૦ ના ૨૪ નંગ એંગલ પાઇપ કુલ્લે એંગલ પાઇપ ૪૫ કુલ્લે કિ.રૂ.૮૯,૦૦૦/- નો મુદ્દામાલ (૨) લોખંડના સળીયાની ભારીઓ જેમાં ૮ એમ.એમના લોખંડના સળીયાની ભારી નંગ-૩ તથા ૧૦ એમ.એમના લોખંડના સળીયાની ભારી નંગ-૫ તથા ૧૨ એમ.એમના લોખંડના સળીયાની ભારી નંગ-૬ કુલ્લે ભારી નંગ-૧૪ કુલ્લે વજન ૧૦૪૫ કિલો ગ્રામ અને કુલ્લે કિ.રૂ.૬૧,૬૨૬/-નો મુદ્દામાલ (૩) એક બકરી અને આઠ બકરાઓ જે બકરા/બકરીઓ આશરે પંદરથી વીસ માસના ટોટલ નવ બકરા/બકરી ની કિ.રૂ.૧૮,૦૦૦/-નો મુદ્દામાલ (૪) એક સફેદ કલરનો ટાટા ૨૦૭ DI ટેમ્પો નં. GJ-5-AU-4086 કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સાથે કુલ પાંચ આરોપીઓ પકડ્યા

 મર્ડરના ગુનાઓ :-
તા. ૧૮/૦૩/૨૦૨૪
(૧) ડોલવણ પો.સ્ટે. પાર્ટ.એ.૧૧૮૨૪૦૦૯૨૪૦૧૭૯/ ૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧ મુજબનો ગુન્હામાં
સંડૉવાયેલ આરોપી દીશીલ રાજુભાઇ ખટીક ઉ.વ.૧૯ હાલ રહે,૩, આકાશ કોમ્પલેક્ષ ડોલવણ ચાર રસ્તા
પાસે તા.ડોલવણ જી.તાપી મુળ રહે.ગામ-ગુંજોલ ખટીક મહોલ્લા તા.નાથદ્વારા જી.રાજસમદ રાજસ્થાન નાઓને ઝડપી પાડી અનડીટેક્ટ ખુનનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
(૨) વાલોડ પો.સ્ટે. પાર્ટ.એ. ૧૧૮૨૪૦૦૨૨૪૦૨૭૫/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૦૨,૨૦૧ મુજબ ગુન્હામાં સંડૉવાયેલ આરોપી (૧) જયેશકુમાર સુખાભાઇ ચૌધરી ઉ.વ.૨૮ ધંધો.નોકરી રહે.ગામ-કુભીયા હોળી ફળીયુ તા.વાલોડ જી.તાપી (૨) વિકાસ ભુપેન્દ્રભાઇ ચૌધરી ઉ.વ.૨૯ ધંધો.વેલ્ડીંગ કામ ૧૩૨૦,સાંઇ નાથ નગર સોસાયટી બેડી ફળીયા ગામ-મઢી તા.બારડોલી જી.સુરત નાઓને ઝડપી પાડી અનડીટેક્ટ ખુનનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

પ્રોહિબીશન મુદામાલ :-
(૧) કુલ બાટલી નંગ-૭,૮૫૭/- કુલ કિં.રૂ. ૮,૮૧,૩૭૦/
(૨) ફોરવ્હીલ નંગ-૩ કિં.રૂ.૧,૨૦૦,૦૦૦/-
(૩) પીકઅપ નંગ-૨ કિં.રૂ.૩,૦૦,૦૦૦/-
(૪) ટાટા ટેમ્પો નંગ-૧ કિં.રૂ. ૧,૦૦,૦૦૦/-
કુલ વાહન કિં.રૂ. ૧,૬૦૦,૦૦૦/-
(૫) મોબાઇલ નંગ- ૯ કિં.રૂ.૩૧,૫૦૦/-
(૬) તરબુચ આશરે ૧૦૦૦ કિલોગ્રામ જેની કિ.રૂ.૪૦૦૦/-
પ્રોહીબિશન ગુનામાં પકડાયેલ કુલ આરોપી- ૯
ટોટલ મુદ્દામાલ = ૨૫,૧૬,૮૭૦/-

માર્ચ માસ કામગીરીની ટૂંક વિગત
(૧) મોબાઇલ ચોરીના ગુનામાં ૩ મોબાઇલ કિં.રૂ. ૩૦,૦૦૦/- કુલ-આરોપી -૨
(૨) નાસતા-ફરતા કુલ આરોપીઓ- ૧૧ પકડ્યા
(૩) અન્ય ચોરીનો મુદ્દામાલ-૨,૬૮,૬૨૬/- આરોપી કુલ -૫
(૪) જુગારના કેસમાં કુલ મુદામાલ-૩૦,૯૦૦/- તથા મોબાઇલ નંગ-૫, કુલ આરોપી -૬ પકડ્યા
(૫) કાકરાપાર પો.સ્ટે. બાયો ડિઝલ જેવું જ્વલનશીલ પ્રવાહી કુલ લીટર ૧૦૦૦ કિં.રૂ. ૧,૦૧,૦૦૦/-
(૬) ખુનના કુલ ગુના -૨ શોધી કાઢી કુલ આરોપી – ૩ પકડ્યા
કુલ આરોપી-૩૬

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *