તાપી કલેક્ટરની અધ્યક્ષતામા ડિસ્ટ્રીક્ટ સ્કીલ કમીટીની મીટીંગ યોજાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કલેક્ટરશ્રી, તાપીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ સ્કીલ કમીટીની મીટીંગ આજ રોજ તમામ લાઇન ડિપાર્ટમેન્ટ અને ઉદ્યોગના પ્રતિનિધિ સાથે યોજાઇ, જેમાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાના લક્ષ્યાંક ની સમિક્ષા કરી માર્ચ-૨૦૨૪ સુધીમાં ટાર્ગેટ પુર્ણ કરવા સબંધિતો ને સુચના આપી. જેનું સંચાલન એક્ષ ઓફિસિયો આસી.એપ્રે. એડવાઇઝર અને આચાર્ય વર્ગ-૧ અને ATS ટીમ આઈ.ટી.આઈ. તાપી દ્વારા કરવામાં આવ્યુ.