તાપી : ધન્વન્તરી આરોગ્ય રથ અને આરોગ્ય સંજીવની (MHU) એમ્બ્યુલન્સમાં આઈ કંચક્ટિવિટી કેસમાં વધારો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં છેલ્લા બે મહિનામાં આઈ કંચક્ટિવિટી કેસમાં ચિંતાજનક વધારો થયો છે .EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ધનવંતરી રથ અને આરોગ્ય સંજીવની માં છેલ્લા બે મહિનામાં 743 દર્દીઓને નિદાન અને નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી.
EMRI સર્વિસ દ્વારા તાપી જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં 2મોબાઇલ હેલ્થ યુનિટ સેવા , 1 એમ.એમ્યુ. (MMU) જ્યારે 1 ધનવંતી આરોગ રથ શ્રમિકોને નિશુલ્ક દવા વેચાણ, તાવ સહિતની બીમારી અને જનરલ હેલ્થ ચેકઅપ, લેબોરેટરી જેમાં બ્લડ ટેસ્ટ યુનિટ ટેસ્ટ કરી દવા સારવાર અપાઈ. જૂન મહિનામાં 153 અને જુલાઈ સુધીમાં 590 કેસીસ નોંધાયા.
બે મહિનામાં 743 જેટલા આંખના દર્દીની તપાસ અને નિઃશુલ દવા આપવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other