માંડવી-શેરુલ્લા રોડ ઉપર આવતી અંજના-ધામણી નદી પર આવેલ પુલના વૈકલ્પિક માર્ગ અંગેનું જાહેરનામું

Contact News Publisher

માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૩૦: માંડવી-શેરુલ્લા રોડ ઉપર ખેરવાડા ગામ પાસે અંજના નદી પર તથા લીંબી ગામ પાસે ધામણી નદી પર આવેલ પુલ પરથી ભારે વાહનોની અવર-જવર પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરીને અવર-જવર માટેના વૈકલ્પિક માર્ગ તરીકે સોનગઢથી માંડવી જવા માટે સોનગઢથી ઇન્દુ (વ્યારા) એન.એચ.એ.આઈ.-૫૩ તથા ઇન્દુથી માંડવી (ઊંચામાળા-બેડકુવા-રતનીયા-તરસાડા) એન.એચ.-૫૬ રોડનો ઉપયોગ કરવા અંગે જણાવ્યું છે. આ જાહેરનામાનો અમલ તા.૨૫/૦૮/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. ઉપરોકત હુકમનો ભંગ કરનાર વ્યકિત વિરૂધ્ધમાં ઈન્ડીયન પીનલ કોડ- ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે
00000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other