વાલોડ : ભારે વરસાદને કારણે કહેર રેલ્વે અંડર પાસ રસ્તામાં પાણી ભરાયા : અવર જવર બંધ

Contact News Publisher

(માહિતી બ્યુરો): વ્યારા-તાપી 29: તાપી જિલ્લામા વાલોડ તાલુકામાં ભારે વરસાદને કારણે કહેર રેલ્વે અંડર પાસ રસ્તામાં પાણી :  ભરાય જવાના કારણે મામલતદાર વાલોડ શ્રીમતિ એન.એન.સવાણી તથા નાયબ મામલતદાર ડિઝાસ્ટર જીલુભા બારડ દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મામલદારશ્રીએ ગામના સરપંચશ્રી તથા ઉપસ્થિત ગામ લોકો સાથે અવર-જવરમાં પડતી તકલીફ બાબતે પ્રશ્નો સાંભળી વૈકલ્પિક રસ્તા બાબતે ચર્ચા કરી હતી. આ સાથે જરૂરી કાર્યવાહી કરવા તથા અંડર પાસમાંથી પાણીના યોગ્ય નિકાલ બાબતે સંબંધિત વિભાગ તથા રેલ્વેનાં અધિકારી સાથે ટેલીફોનીક જરૂરી ચર્ચા કરી હતી.
00000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *