તાપી જિલ્લા રમતવીર જોગ : સિનિયર સિટીઝન (૬૦ વર્ષથી ઉપરના) મહિલા ખેલાડીઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચ સ્પર્ધા યોજાશે

Contact News Publisher

માહિતી બ્યુરો, તાપી તા.03: ‘આઝાદી કા અમૃત મહોત્સવ’, G૨૦ અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન રાજ્ય સરકારના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સિનિયર સિટીઝન (૬૦ વર્ષથી ઉપરના) મહિલા ખેલાડીઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજાશે. સ્પર્ધામાં ભાગ લેનાર ઈચ્છુક ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, બ્લોક નં.5 પહેલા મળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા, તાપી ખાતેથી ફોર્મ મેળવી તા.૧૨મી માર્ચ સુધીમાં જમા કરાવવા.
ભાગ લેનાર ખેલાડીઓની એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખની જાણ કરાશે. વધુ વિગત માટે કચેરીના ફોન નં. ૯૭૨૪૫૭૩૫૨૪/૯૮૯૮૩૭૧૦૨૭ સંપર્ક કરી શકાશે એમ જિલ્લા રમતવિકાસ અધિકારી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other