.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા એચ.એમ.એ.આઈ યુનિટ વ્યારા અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન જાગૃતિ પર સેમિનાર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા એચ.એમ.એ.આઈ યુનિટ વ્યારા અને અંદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 17/09/2022 ના રોજ અંગદાન જાગૃતિ પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ડો . શૈલેન્દ્ર ગામીત ( એમ.ડી. ઇન્ટરનલ મેડિસિન ) ઓર્ગન ડોનેશનની વિગતો વિશે વાત કરી હતી અને અંગ દાન કેવી રીતે અને શા માટે કરી શકાય તે જણાવવામાં આવ્યુ હતું તથા જેને કોઈ મુઝવણ હોયતો તેની ચકાસણી કરવામાં આવી હતી.  સેમિનારના અંતે તમામ હાજર લોકો દ્વારા અંગ દાન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી . સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડો. જ્યોતિ રાવ અને ટ્રસ્ટી શ્રી કેયુરભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સેમિનાર અને પ્રવૃત્તિ સમિતિ દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other