કિતની ખૂબ સુરત યે, તસવીર હે : પ્રકૃતિનો ખુબસૂરત નજારો ડાંગ જિલ્લાનો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : સોળે કળાએ ખીલેલી આ પ્રકૃતિનો ખુબસૂરત નજારો ડાંગ જિલ્લાનો છે. ચોમાસાની ઋતુમા અહીં વનરાજી જ્યારે નવા વાઘા ધારણ કરે છે ત્યારે, ઠેર ઠેર આવા મનમોહક દ્રશ્યો ખડા થાય છે.

પ્રસ્તુત તસ્વીર સુબિર તાલુકાના ગીરમાળ જળધોધ તથા તે પહેલા આવતા યુ ટર્ન વ્યુ પોઈન્ટની છે. જ્યા પ્રકૃતિપ્રેમી પર્યટકોને ટોળે ટોળા ઉમટી રહ્યા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other