પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને ૧૧ મેથી અનાજ વિતરણ શરૂ કરાશે

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને ભારત સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ AAY તથા PHH યોજનાનાં લાભાર્થીઓને ૧૧-૦૫-૨૦૨૧ થી વિનામૂલ્યે અનાજનાં જથ્થાનું વિતરણ શરૂ કરવામા આવશે. મે તેમજ જૂન મહિના અમે બે માસ માટે NFSA અને કાર્ડધારકોને વ્યક્તિદીઠ ૫ કિ.ગ્રા. અનાજ (૩.૫૦૦ કિ.ગ્રા ઘઉં તથા ૧.૫૦૦ કિ. ગ્રા. ચોખા)નો જથ્થો વિતરણ વ્યવસ્થા હેઠળ વિનામૂલ્યે વિતરણ કરવા માટે ફાળવણી કરવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other