માંગરોળ પોલીસ મથક ખાતે તાલુકાનાં નાગરિકોને સેવા રૂપે માહિતી મળી રહે એ માટે નિમણુંક કરાયેલા અધિકારી-કર્મચારીઓના નામ અને મોબાઈલ નંબર સાથે માહિત દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે તાલુકા કક્ષાનું પોલીસ મથક આવેલું છે. સરકાર તરફથી પ્રજાની સેવા અને અન્ય કામગીરીમાં મદદરૂપ થાય એવી અનેક સેવાઓ અમલમાં મુકવામાં આવેલી છે. આ અંગેની માહિતી પ્રજાને મળી રહે એ માટે માંગરોળનાં PSI પરેશ એચ. નાયી એ નિમણુંક કરાયેલ અધિકારી-કર્મચારીઓ નાં નામ અને મોબાઈલો નંબર દર્શાવતું બોર્ડ લગાવાયું છે. જેમાં ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર તરીકે આસિસ્ટન્ટ સબ ઇસ્પેક્ટર નાનસિંગભાઈ ભીલાભાઈ ૬૩૫૮૧૧૫૬૨૯ ,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તરીકે જ્યેન્દ્રસિંહ એમ.ઠાકોર ૯૯૯૮૧૯૬૪૦૩, જેમીન યુ.પ્રજાપતિ સુરક્ષા અધિકારી (સસ્થાકીય સંભાળ) ૯૪૨૮૧૭૯૦૦૯, પામેશ સી. મહેતા સુરક્ષા અધિકારી (બિન સસ્થાકીય સંભાળ), કલ્પેશભાઈ એન. ડાંગર (કાનૂની સહ પ્રોબેશન અધિકારી), ૮૧૪૧૯૭૪૫૦૦, મોના વી.રાવલ (કાઉન્સેલર) ૯૬૦૧૫૫૭૭૬૨, વિનય એન. ચૌધરી (સોશ્યલ વર્કર) ૯૯૧૩૦૦૯૬૭૧, અલ્પા આઇ. ટડેલ (સોશ્યલ વર્કર-મહિલા) ૯૯૭૪૦૭૦૬૨૭ નો સમાવેશ થાય છે.
