જાહેર નવરાત્રિના આયોજનને મંજૂરી ન આપવી જોઈએ, BJP પ્રદેશ પ્રમુખશ્રી પાટીલનો અંગત મત

ફાઈલ ફોટો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કોરોના વચ્ચે નવરાત્રિનું આયોજન ન થવું જોઈએ એવો અંગત મત BJP પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપ્યો છે. મોટાભાગના એક્સપર્ટ અને ડોક્ટરો પણ આવો ઓપિનિયન આપી રહ્યા છે. જેથી નવરાત્રિના જાહેર આયોજનોને મંજૂરી મળવી ન જોઈએ. BJP ના જ પ્રદેશ પ્રમુખે જાહેર નવરાત્રિ કરવી યોગ્ય નથી, એવું જણાવતાં સરકારને યોગ્ય નિર્ણય લેવાનું પૂરતું બળ મળ્યું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *