ઉકાઈની સપાટી ૩૪૩.૬૦ ફૂટ : ડેમમાંથી પાણી છોડવાનું ઘટાડી ૪૬,૦૦૦ ક્યુસેક કરાયું

Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઉકાઈ ડેમમાંથી છેલ્લા બે દિવસમાં ૨.૧૭ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતાં, તંત્રએ ૬૫,૦૦૦ કયુસેક આવકની સામે,૪૬,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખ્યું છે. હાલમાં ડેમની સપાટી ૩૪૩.૬૦ ફૂટ ઉપર પોહચી છે.હાલમાં ઉપરવાસમાંથી પાણીની જેટલી આવક થાય એટલું જ પાણી છોડવાનો નિર્ણય તંત્રએ લીધો છે.