જાણો ભારત-પાક મેચ દરમ્યાન ૧૦ સેકન્ડની વિજ્ઞાપનની કિંમત !!
Lorem ipsum dolor sit amet,sed diam nonumy eirmod tempor invidunt ut labore et dolore magna aliquyam erat, At vero eos et accusam et justo duo dolores et ea rebum. Lorem ipsum dolor sit amet, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. Stet clita kasd gubergren, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. sed diam voluptua.
હવે તો કાગની ડોળે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની લોકો રાહ જોઈ રહ્યા છે. ભારત બે મેચ જીતી ચુકયું છે. ન્યુઝિલેન્ડ વિરુદ્ઘ મેચ વરસાદની ભેંટ ચઢી ગઈ હતી. હવે છે ભારતની મેચ નંબર ચાર. ભલે ભારતીય કપ્તાન કોહલી અને પાકિસ્તાન કપ્તાન સરફરાઝ કહી ચુકયા હોય કે આ બાકી મેચો જેવી જ હશે. પરંતુ, તેમને પણ ખબર છે કે, આવુ છે નહી. આમ તો, બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે લગભગ તમામ સ્લોટ વેચી દીધા છે. પરંતુ, જે સ્લોટ બચ્યા છે, તેમની કિંમત ૩૫ લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. સામાન્ય રીતે ભારતની મેચમાં દસ સેકન્ડના સ્લોટની કિંમત દસથી ૧૨ લાખ રૂપિયા છે. આશા વર્તાવવામાં આવી રહી છે કે, બ્રોડકાસ્ટરને આ મેચમાં વિજ્ઞાપનથી ૩૫-૩૦ કરોડની કમાણી થશે. અંગ્રેજી સમાચાર પત્ર ઈકોનોમી ટાઈમ્સ અનુસાર, ત્રણથી ચાર ટકા સ્લોટ વેચ્યા છે, જેને પ્રીમિયમ રેટ પર સ્ટાર સ્પોર્ટ્સ વેચી રહ્યું છે. લગભગ ૮૫ ટકા સ્લોટ રૂટિન પ્રક્રિયા હેઠળ બુક થઈ ચુકયા છે. વેચેલા ૧૫ ટકા સ્લોટ પ્રીમિયમ રેટ પર બુક કરવામાં આવી રહ્યા છે. હવે ત્રણથી ચાર ટકા સ્લોટ બચ્યા છે, જેના માટે ૩૫ લાખ રૂપિયાની માંગ છે. જે મેચોમાં ભારત નથી, તેના સ્લોટ છથી સાડા છ લાખમાં વેચાઈ રહ્યા છે. આ આંકડા પરથી માલુમ થાય છે કે, ભારત-પાકિસ્તાન મેચને લઈ સ્પોન્સર અથવા કંપનીઓમાં કેવી પ્રકારની હોડ છે. વિરાટ કોહલીને આ મેચને લઈ પુછવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, તમે જયાં સુધી મેદાનની બહાર છો, તો દબાણનો અહેસાસ થાય છે. ખાસરીતે એવા ખેલાડી વધારે દબાણમાં રહે છે, જે પહેલા કયારે પણ ભારત-પાકિસ્તાન મેચનો ભાગ નથી બન્યા. પરંતુ, એક વખત મેદાન પર ઉતર્યા બાદ તે બાકી મેચ જેવી જ લાગે છે. એ અલગ વાત છે કે, સ્ટેન્ડ્સમાં માહોલ પૂરી રીતે અલગ હોય છે. પાકિસ્તાનના કપ્તાને પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. સ્ટાર સ્પોર્ટ્સ પાસે ભારતીય ઉપ મહાદ્વીપમાં વર્લ્ડ કપના પ્રસારણનો અધિકાર છે. મેચનું પ્રસારણ