સરકારનો અજીબ નિર્ણયઃ શાળાઓમાં જાદુનો ખેલ બતાવવા પર પ્રતિબંધ

Lorem ipsum dolor sit amet,sed diam nonumy eirmod tempor invidunt ut labore et dolore magna aliquyam erat, At vero eos et accusam et justo duo dolores et ea rebum. Lorem ipsum dolor sit amet, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. Stet clita kasd gubergren, no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. no sea takimata sanctus est Lorem ipsum dolor sit amet. sed diam voluptua.

Contact News Publisher

શાળાઓમાં જાદુના ખેલ બતાવવા પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં સરકારી અને ખાનગી શાળાઓને જાદુનો ખેલ નહીં બતાવવા નિર્દેશ આપવામાં આવ્યાં છે.અમરેલીમાં રહેતા જાદુગરની ફરિયાદ પર રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. જાદુના ખેલ બતાવવાની આડમાં બાળકો પાસેથી અને શાળાઓ પાસેથી પૈસા ઉઘરાવી લેવામાં આવતા હોય છે અને જે-તે શિક્ષકો પોતાના ખિસ્સા ભરે છે. આ ઉપરાંત બાળકોની સલામતીને ધ્યાનમાં લઇને પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં રહેતા જાદુગરે રાજ્યના શિક્ષણ મંત્રીને એક પત્ર લખ્યો હતો. જેમાં ફરિયાદ કરવામાં આવી હતી કે જાદુગરો દ્વારા સ્કૂલનો સમય બગાડી જાદુનો ખેલ બતાવવામાં આવે છે. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે જાદુના ખેલ બતાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ પાસેથી પૈસા વસૂલવામાં આવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *