ભરૂચના સાસરોદ ગામનો વતની વિદેશી ધરતીપર લૂંટાયો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચના પાલેજ નજીક આવેલા સાસરોદ ગામનો વતની કે જે સાઉથ આફ્રિકાના વેન્ડામાં લૂંટારૂઓના હાથે, પોતાના ઘરના ગેટ પાસે પહોંચતાની સાથે જ ઈમ્તિયાઝભાઈ કોચા, કારમાં આવેલ લૂંટારૂના હાથે લૂંટાઇ જવા પામ્યા છે. અત્રેએ ઉલ્લેખનીય છે કે આફ્રિકાના અનેક વિસ્તારોમાં લૂંટની કે ફાયરીંગની ઘટનાઓ બને છે. જેમાં ગુજરાતીઓ પણ નિશાન બની રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઘણા લોકો સાઉથ આફ્રિકા ખાતે નોકરી અને વેપાર સાથે જોડાયેલા છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *