ભરૂચ જિલ્લા માટે રાહતના સમાચાર સવારે 10 વાગ્યા સુધીમા 3 ફૂટ સપાટી ઘટી

Contact News Publisher

(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સવારે 10 વાગ્યા સુધીમાં 3 ફૂટ સપાટી ઘટી છે.સવારે 10:15 કલાકે ગોલ્ડન બ્રિજ ખાતે 31.50 ફૂટ પર પાણી વહેતા હતા. હાલમા ગોલ્ડન બ્રિજ પર વાહનવ્યવહાર યથાવત છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *